Posts

ભારે વરસાદની આગાહીના પગલે બિનજરૂરી યાત્રા ટાળવા માનનીય દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યા સાહેબનો અનુરોધ...

વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના અજાદ ટાપુ પર છવાયો રાષ્ટ્રીયતાનો રંગ…

ગુજરાત રંગાયું હર ઘર તિરંગાને રંગ, જન જનમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ...